Rajesh
હોળી એ એક આનંદોલ્લાસનું પર્વ છે. તેમાં એક બાજુ ઉત્સાહ અને ઉમંગની લહેરો છે તો બીજી બાજુ તેમાં કેટલીક બુરાઈઓ પણ છે. કેટલાક લોકો આ અવસર પર અબીલ-ગુલાલ ઉડાડે છે. હોળી એ સમ્મિલન, મિત્રતા અને એકતાનું પર્વ છે. આ દિવસે ભેદભાવ ભૂલીને સૌની સાથે પ્રેમ અને ભાઈચારાપૂર્વક હળવું-મળવું જોઈએ. એકતા, સદ્ભાવના અને ઉલ્લાસનો પરિચય કરાવવો [...]